"જિંદગીમાં options વધારે હશે તો confusion પણ એટલા જ થશે."
""અનુભવ" જ માણસ ને સૌથી વધારે કાબીલ બનાવે છે."
"ખાલી તમારા એક બયાન થી સેન્સેક્સ પોઇન્ટ ના આંકડા ઉચા નીચા થવા લાગે તો સમજી જવું તમે એક સફળ વ્યક્તિ છો."
"Whatsapp માં status ન હોય તો ચાલે..😊
પણ જીવન માં status હોવું જરૂરી છે..."
"તમારી નાની નાની સફળતાઓ પણ એટલી જોર અને જોશથી લોકોને સંભળાવો કે તમારી મોટી મોટી નિષ્ફળતા એની નજરમાં ન આવે.
આનું નામ "રાજનીતિ"."
Comments
Post a Comment