"કોઈ પણ સબંધનું મહત્વ તેની ગેરહાજરીમાં જ સમજાય."
"કોઈ પણ વાતમાં જો personal આવતું હોય તો સમજવું સબંધ હજી થોડો કાચો છે."
"ગુસ્સો કરવાનો હક એણે જ રાખવો જેનામાં Sorry કહેવાની તેવડ હોય."
"વાતો કરતા કરતા ફોનની battery low ન થાય તો એ વાતમાં શું મઝા...!!"
"કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનો કે પોતાનું વિખરાતું સ્વાભિમાન પણ નજરમાં ન આવે."
"Priority એને આપો જેની priority તમે હોવ."
"બધા મારી વિરુદ્ધ હોય તો પણ એક એવી આશા હોય કે તને મારી પર વિશ્વાસ હોય."
"Sorry અને Thanks દરેક સબંધની જરૂરિયાત છે."
"જે સંબધનું કોઈ future ન હોય એ પણ time pass જ કહેવાય."
"કોઈ પણ સબંધ તૂટવા કે બની રહેવા પાછળ હંમેશા બંને વ્યક્તિ જ જવાબદાર હોય છે."
"અકસર મૌન થય ગયેલા સબંધો સૌથી વધારે કષ્ટ આપે છે."
"વાતચીત દરેક સંબંધની જરૂરિયાત છે."

Mst
ReplyDeletethnk u
Delete